સાવરકુંડલા શહેરમાં છેલ્લા બે દિવસથી ફરી પાછા શિયાળાએ જોર પકડયું.જો કે શિયાળાની એ ઠંડીમાં પણ વહેલી સવારે અનેક નવલોહિયા યુવાનો દોડ લગાવતાં પણ જોવા મળેલ તો અમુક આશાસ્પદ યુથ અહીં આંખની હોસ્પિટલના ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારે જુદી જુદી એક્સર્સાઇઝ કરતાં પણ જોવા મળેલ.
તો સવારના સમયે લોકો બહાર તાપણાંનો સહારો લઈને ઠંડી દૂર કરતાં પણ જોવા મળેલ. તો વળી કોઈ કોઈ તો તાપણાનો છેલ્લા ક્ષણ સુધી આનંદ માણતાં જોવા મળેલ
એક તસ્વીરમાં તાપણાના એ તાપથી ઠંડી દૂર કરવાનો પ્રયાસ કરતા જોવા મળેલ તો એક તસ્વીરમાં તાપણું ઠરી ગયું પણ ઠંડી દૂર ન થઈ..!!


















Recent Comments