સાવરકુંઙલા સમસ્ત મુસ્લિમ સમાજનું ગૌરવ S-M-G-K સંકુલ દારૂલુમ ખાતે નાની ઉંમરની વય એ હાફીઝ એ કુરાન બનવા બદલ એવોર્ડ આપી ફુલહાર કરી મુબારકબાદી આપી અને ખુબ ખુબ અભિનંદન આપ્યા. આ પ્રોગ્રામનું આયોજન ટ્રસ્ટના પ્રમુખ પિન્ટુ ભાઈ મલેક ના નિવાસ્થાને કરવા માં આવ્યું અને જેમ ઉપસ્થિત સંધી સમાજ ના પ્રમુખ આર્યન ઝાખરા ઉપ પ્રમુખ મોહ્યુદીન દલ માજી પ્રમુખ અલીભાઈ ઝાખરા કારોબારી સભ્ય રજાકભાઈ ઝાખરા સલીમભાઈ જાદવ દિલાવરભાઈ ઝાખરા સલીમભાઈ ધાનાણી રજાકભાઈ લલક તથા મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં અને બંને હાફિઝોને વધારે ઇલ્મ હાંસિલ કરે તેવી દુઆ કરવામાં આવી અને મુબારક બાદી આપવા આપી અને બંને હાફિઝોને મેડલ અને સમાજના આગેવાનો દ્વારા ફૂલહારથી સ્વાગત કરી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા એમ રજાકભાઈ ઝાખરાની એક યાદીમાં જણાવાયું હતું
સાવરકુંડલા શહેરમાં નાની વયે હાફીઝ એ કુરાન બદલ એવોર્ડ એનાયત કરાયા

















Recent Comments