દામનગર ના ભાલવાવ ખાતે ભાલતીર્થ કેળવણી મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી શાળા ને વિદ્યાર્થીની ઓની વહન કરતી સેવા માટે વતનપ્રેમી દાતા રત્નો ની સંસ્થાન જી.સી.ફાઉન્ડેશન મોરબી કાનજીભાઇ વીરાણી ત્થા સેતાનસીંગ રાજપૂત સહિત ના વડપણ હેઠળ ની સંસ્થાન જી સી ફાઉન્ડેશન દ્વારા અતિ અદ્યતન સુવિધા યુક્ત સ્કૂલ બસ અર્પણ કરાય હતી વેરાન વગડા વચ્ચે કેળવણી ની જ્યોત પ્રજ્વલિત કરતી ભાલ તીર્થ કેળવણી મંડળ ની ઉત્તર બુનિયાદી શાળા માં પ્રાથમિક થી લઈ ઉચ્ચતર માધ્યમિક સુધી ના ઉત્તમ શિક્ષણ સેવા ઓથી ૨૦ થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ દેશ ની સુરક્ષા વિગ ભારતીય સેના માં સેવા બજાવે છે તે ગૌરવંતી ભાલતીર્થ કેળવણી મંડળ ની ઉત્તર બુનિયાદી શાળા ના વિદ્યાર્થી ઓ માટે સ્કૂલ બસ લોકાર્પણ કરી વંદનીય સેવા કરી છે આ સેવા થી ખૂબ રાજીપો વ્યક્ત કરતા સમગ્ર ભાલતીર્થ કેળવણી મંડળ ના ટ્રસ્ટી ઓ વાલી ઓ વિદ્યાર્થી ઓ સહિત સમગ્ર શાળા પરિવાર ઉદાર દાતા રત્ન સંસ્થાન જી સી ફાઉન્ડેશન પ્રત્યે આભાર દર્શન વ્યક્ત કરે છે
ભાલતીર્થ કેળવણી મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી શાળા ને જી સી ફાઉન્ડેશન દ્વારા સ્કૂલ બસ લોકાર્પણ કરાય

















Recent Comments