સાણંદ સ્પોર્ટ્સ એકડમી દ્વારા આયોજીત ઓપન એજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તળાજાની શિવ શક્તિ ક્રિકેટ એકડમીએ ભાવનગરની ટીમ સામે શાનદાર પ્રદર્શન કરતા જીત મેળવી હતી શિવ શક્તિ ક્રિકેટ એકડમી તળાજાએ 170 રનના લક્ષ્ય જેમાં અક્ષયરાજ સરવૈયાના ૬૩ રન તથા વિશાલ ભાલિયાના ૧૭ બોલમાં વિસ્ફોટક ૩૩ રન મુખ્ય હતા. આર્યન મણિયાર દ્વારા સુપર ઓવરમાં ગયેલ મેચમાં નિર્ણાયક પ્રદર્શન કરતા શિવ શક્તિ ક્રિકેટ એકદમીએ જીત મેળવી હતી.
સાણંદ સ્પોર્ટ્સ એકડમી દ્વારા આયોજીત ગુજરાત લેવલની ઓપન એજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તળાજાની શિવ શક્તિ ક્રિકેટ એકડમીની જીત


















Recent Comments