સુરત જીવરાજબાપા કાકડીયા ના સાનિધ્યમાં ગુરુ પુર્ણિમા ની ઉજવણી ગુરુપૂર્ણિમા ની પૂર્વ સંધ્યાએ સુરત મુકામે તા.28/07/2026 મંગળવારે રાત્રે ૮:૩૦ વાગયાથી ગુરૂપૂર્ણિમા મહોત્સવ પ્રસંગે ગુરુ પૂર્ણિમા ની પૂર્વ સંધ્યાએ ભવ્ય સંતવાણી સત્સંગ નુ આયૉજન સદગુરુ જીવરાજબાપા કાકડિયા ના સાનિધ્ય માં કરવામાં આવેલ સંતવાણી આરાધક મનીષાબેન કાત્રોડીયા(દાસી મનુ)એ સંતવાણી સત્સંગ દ્વારા ઉપસ્થિત ભક્તોને રસતરબોળ કરી દીધા હતા, સત્સંગ સભામાં સંતો મહંતો અગ્રણી ઓ ઉપસ્થિત રહેલ જેમાં દેવજીબાપા સભાયા, પ્રાગજીભાઈ કાકડીયા, પોપટભાઈ વંડા, મુકેશભાઈ કાત્રોડીયા, નટુભાઈ પાંચાણી વંડા, ધનજીભાઈ ડોબરીયા જેજાદ, માવજીભાઈ માવાણી, ઇશ્વરભાઇ મીરોલીયા, કાળુભાઈ કાછડીયા જલાલપર, હસમુખભાઇ કાકડીયા,પ્રવિણભાઇ સભાયા, પ્રદીપભાઈ સભાયા, મનસુખભાઈ પાંચાણી, ગોપાલભાઈ પાંચાણી, ભગવાનભાઈ ચારોડીયા USA , જયંતિભાઈ સભાયા,નવી મુંબઈ વાવીયા પરિવાર ના દિલીપ વાવીયા વાલજીભાઈ વાવીયા, ગોવિંદભાઈ વાવીયા, ભુપતભાઇ ગોંડલ ગ્રુપ, સવજીભાઈ ગ્રુપ વાપી, હરીભાઈ કચ્છ ગ્રુપ, ગોવિંદભાઈ અમદાવાદ ગ્રુપ સહિત અગ્રણીઓ સગાંસંબંધી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,સમગ્ર આયોજન સૌરાષ્ટ્ર પટેલ સમાજ ભવન,જે.ડી.ગાબાણી હોલ,મીની બજાર, સુરત ખાતે કરવામાં આવેલ, સમગ્ર આયોજન
શ્રી કનુભાઈ જીવરાજભાઈ કાકડિયા તથા દેવજીબાપા જસમતભાઇ સભાયા(સુરગપરાવાળા) દ્વારા કરવામાં આવેલ

















Recent Comments