દામનગર શહેર માં શ્રી સત્ય નારાયણ આશ્રમ પૂજ્ય ભક્તિગીરી માતાજી ના સાનિધ્ય માં વ્યાસ પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી “સબ ધરતી કાગજ કરું લેખ કરું વનરાય સાત સમુંદર કી શ્યાહી કરું ગુરુ ગુન લિખા ન જાય” શ્રી સત્યનારાયણ આશ્રમ ખાતે પૂજ્ય ભક્તિગીરી બ્રહ્મલીન ગુરુ શ્રી મોહનગિરી સેવક સમુદાય ની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે દિવ્ય વ્યાસ પૂર્ણિમા પ્રસંગે દર્શન પૂજન અર્ચન કરતા હજારો શ્રધ્ધાળુ ભાવિકો એ મેળવ્યો ધર્મ લાભ પૂજ્ય ભક્તિગીરી ના દિવ્ય સતસંગ માંથી સુભચિતો રચ્યા હતા “માનવ નો વિવેક તે ઈશ્વર ની વાણી સમાંતર હોય છે” સદશાસ્ત્ર નું સેવન કરો ઋષિ ચિંતન નું સાનિધ્ય માણતા રહો જેવી માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો સાથે વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ એ ભજન ભોજન સાથે ભવ્ય ધર્મઉલ્લાસ થી ગુરુ પૂર્ણિમા ની રંગારંગ ઉજવણી કરાય હતી સવાર થી સન્યાસ આશ્રમ માં ધાર્મિક કાર્યક્રમો પૂજા દર્શન પૂજન અને મહા પ્રસાદ ની અદભુત તૈયારી ઓ સાથે ખૂબ મોટી સંખ્યા માં સેવક સમુદાય ની હાજરી જોવા મળી હતી
શ્રી સત્યનારાયણ આશ્રમ વિદ્વાન ભાગવતાચાર્ય પૂજ્ય ભક્તિગીરી માતાજી ના સાનિધ્ય માં વ્યાસ પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી

















Recent Comments