મધ્યપ્રદેશ ઉજ્જૈન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મહિલા પરિષદ રાષ્ટ્રીય છાત્ર પરીષદ નુ અખીલ ભારતીય હિન્દુ સંમેલન યોજાશે મધ્યપ્રદેશ ઉજ્જૈન ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા ઉપસ્થિત રહેશે ડો. તોગડીયા દ્વારા દેશ ભરમાં પ્રવાસ દરમિયાન હિન્દુ સાથી ઓ અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં હિન્દુ સંમેલન મા
દેશભર માંથી દરેક જિલ્લા ટીમો ના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે વિવિધ પ્રકારની યોજના બનાવવામાં આવશે તા.૨૪-૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ ઉજ્જૈન મહાકાલ મંદિર ના દર્શન કરી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નુ સંગઠન મજબૂત બનાવવા આહવાન હિન્દુ સમાજ સંગઠીત થાય તેમજ હિન્દુ સંસ્કૃતિ નો વ્યાપ વધારવા માટે નું આયોજન કરવામાં આવશે અને હનુમાન ચાલીસા નવા કેન્દ્રો ખોલવા માટે પ્રયત્ન કરવામાં આવશે સંગઠન નુ મહત્વ વિશેષ હોય
લોકશાહિ મા જેથી કરીને તેવી યોજના હેઠળ લાભ મેળવવા અંગેનું માર્ગદર્શન આપશે હિન્દુ ને ત્રણ બાળકો હોય તો હિન્દુ સમાજ ટકી રહેશે દેશ માં
વસ્તી નિયંત્રણ કાયદો કેન્દ્ર સરકાર બનાવે તે અંગે વિચારણા કરવામાં આવશે હિન્દુ સંમેલન મા સહભાગી થવા માટે અમરેલી જિલ્લા માંથી નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી
ડો.કિરીટભાઇ દેશાણી ઈન્ડિયા હેલ્થ લાઈન પ્રમુખ સૌરાષ્ટ્ર પ્રાંત સુરેશભાઈ સોલંકી રાષ્ટ્રીય મજદૂર પરીષદ પ્રાંત પ્રમુખ જીલુભાઇ વાળા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા પ્રમુખ દિલીપભાઈ બામટા અમરેલી જિલ્લા પ્રમુખ રાષ્ટ્રીય બજરંગદળ હેમદિપભાઈ અમરેલી જિલ્લા છાત્ર પરીષદ મહામંત્રી વિગેરે પદાધિકારીઓએ બપોર ના ૧-૦૦ કલાક ડો જી જે ગજેરા હોસ્પિટલ થી પ્રસ્થાન કર્યું હતું

















Recent Comments