કેન્દ્ર સરકાર દ્વારા દિલ્લી ખાતે આયોજિત એ.આઈ. સમિટમાં વિદેશી મહેમાનોની ઉપસ્થિતિમાં યુથ કોગ્રેસ તેમજ વિરોધ પક્ષના
નેતા રાહુલ ગાંધી દ્વારા અર્ધનગ્ન હાલતમાં વિચિત્ર વિરોધ પ્રદર્શન કરી દેશને હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકતા તેના વિરુદ્ધ દેશભરમાં વિરોદ્ધ
પ્રદર્શન કરવામાં આવું હતું.
અમરેલી જીલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી, મહામંત્રીઓ રોમિત કોટાડિયા, શિવાંગ ત્રિવેદી તેમજ મહિલા મોરચાના પ્રમુખ
અલ્કાબેન ગોંડલિયા મહામંત્રીઓ સરોજબેન દેવમુરારી, નયનાબેન કાપડિયાના નેરુત્વમાં અમરેલીના ડૉ. જીવરાજ મહેતા (રાજકમલ)
ચોકમાં રોષપ્રગટ કરી રાહુલ ગાંધીનું પુતળું બાળવામાં આવ્યું.
આ વિરોધ પ્રદર્શનમાં જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સાથે ઉપપ્રમુખઓ મેહુલ ધોરાજીયા, શરદ પંડયા, મનોજ મહીડા,
દીપક વઘાસિયા, ગીતાબેન કારિયા, રમાબેન હીરપરા, દિલીપભાઈ જોષી, ધર્મેન્દ્રગીરી ગૌસ્વામી મહામંત્રીશ્રીઓ મયુરભાઈ માંજરીયા,
રાજુભાઈ ભૂતૈયા મંત્રીશ્રીઓ પ્રવિણ સાવજ, પી.વી. વસાણી, રંજનબેન ડાભી, કોમલબેન બારૈયા, લીલાબેન ભુવા, હીનાબેન નાંઢા,
ક્રિષ્નાબેન મકવાણા કોષાધ્યક્ષશ્રી મહેશભાઈ જાવિયા, મીડિયા વિભાગના ઇન્ચાર્જ વિપુલ ભટ્ટી, કિસાન મોરચાના પ્રમુખ મુકેશ ખોખરીયા,
મહામંત્રીઓ હરસુર લાખણોત્રા, રણજીત વાળા, બક્ષીપંચ મોરચા પ્રમુખ સાગર સરવૈયા, મહામંત્રીઓ સંજય લાખાણી, વનરાજ વાળા
(ભયલુભાઈ), અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ સંદીપ સોલંકી, મહામંત્રી ભીખાભાઈ સરવૈયા, લઘુમતીમોરચાના પ્રમુખ રજાક કચરા,
મહામંત્રીઓ શબીર મલેક, સમીર કનોજીયા, અમરેલી શહેર મહામંત્રી યોગેશ ગણાત્રા, કોમલબેન રામાણી, પ્રકાશ કારિયા, મધુ હરખાણી,
કાળુભાઈ વાળા, કિરીટ પરવવાડીયા, સંદીપ શિયાળ, પ્રકાશ પાનસુરિયા, જીતુ કાથરોતિયા, મૃગેશ કોટડિયા, પ્રદીપ ભાખર, વિપુલ વસાણી,
નરેશ મકવાણા, વનરાજ વરૂ, ગૌરવ મહેતા, આરતીબેન અટારા, કિરણબેન પડાયા, પ્રવિણાબેન ચાવડા, કાશ્મીરાબેન વ્યાસ, જલ્પાબેન,
અસ્મીતાબેન, અનસુયાબેન, સંગીતાબેન વગેરે કાર્યકરોએ “કોગ્રેસ હાય હાય”ના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
અમરેલી જીલ્લા યુવા મોરચો તથા મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું


















Recent Comments