અમરેલી

રાજ્ય સરકાર દ્વારા સ્કોલરશીપની આવક મર્યાદા માં વધારો કરતા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો  શિક્ષણ અને સામાજિક ન્યાય કેબિનેટ મંત્રીશ્રી ડો. પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહ્યા અમરેલી જિલ્લા અનુસુચિત મોરચો અને સહયોગ વિકાસ ટ્રસ્ટ ના ઉપક્રમે કાર્યક્રમ યોજાયો

રાજ્ય સરકાર દ્વારા સ્કોલરશીપની આવક મર્યાદા માં વધારો કરતા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો 

શિક્ષણ અને સામાજિક ન્યાય કેબિનેટ મંત્રીશ્રી ડો. પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહ્યા

અમરેલી જિલ્લા અનુસુચિત મોરચો અને સહયોગ વિકાસ ટ્રસ્ટ ના ઉપક્રમે કાર્યક્રમ યોજાયો

ઘણા સમયથી આ માંગણી હતી જે રાજ્ય સરકારે સ્વીકારી જેથી માધ્યમ વર્ગના વિધાર્થી ને લાભ મળશે – ડો.પ્રદ્યુમન વાજા 

રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ , નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ની સરકાર દ્રારા ગુજરાતના અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓની આવક મર્યાદા રૂપિયા અઢી લાખથી વધારીને રૂપિયા છ લાખ કરાતા ગુજરાત સરકારના આ નિર્ણય બદલ શિક્ષણ અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીશ્રી ડો. પ્રદ્યુમન વાજા સાહેબ નો ઋણ સ્વીકાર કાર્યક્રમ અમરેલી ખાતે યોજાયો 

જેમાં વિવિધ સામાજિક શૈક્ષણિક રાજકીય સંગઠનો કર્મચારીઓની સસ્થાઓ દ્રારા રાજ્ય સરકારના આ ઐતિહાસિક નિર્ણયને ઉમળકાભેર આવકારી ઋણ સ્વીકાર કર્યો હતો. 

આ તકે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રી ડો. પ્રદ્યુમન વાજા સાહેબે કહ્યું કે અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ ના માતા પિતા અને વાલીઓ દ્વારા કેટલાય લાંબા સમયથી આવક મર્યાદામાં વધારો કરવાની માંગણી હતી જે માંગણીને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની સરકારે નિર્ણય લઈ પરિપૂર્ણ કરી છે. આ યોજનાથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમ બંને નો ખર્ચ એ રાજ્યની સરકાર ભોગવીને રાજ્યના અનુજાતિ માધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ભણવામાં મદદરૂપ બનશે. તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ ની જાણકારી આપીને બાબા સાહેબ ડો. આંબેડકર જી ને ભાજપ સરકાર દ્રારા સન્માનિત કર્યા તેની વાત કરીને ડો. આંબેડકર જી ના જન્મ થી લઈને પરીનિર્વાણ સુધીના પાંચ સ્થળોને પંચતીર્થ તરીકે ઓળખ આપી 

ઋણ સ્વીકાર ના આ કાર્યક્રમમાં પૂજ્ય સંતશ્રી વિરેન્દ્રનંદગિરિ બાપુ , સંતશ્રી ઉમેશાનંદગિરિ બાપુ, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, જિલ્લા પ્રભારી અભયભાઈ ચૌહાણ, પ્રદેશ ભાજપ કિસાન મોરચા પ્રમુખ હિરેનભાઈ હીરપરા પ્રદેશ મીડિયા ડીબેટ પેનલિસ્ટ શૈલેષભાઈ પરમાર,અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા , જિલ્લા ઉપપ્રમુખ મેહુલભાઈ ધોરાજીયા, ઉપપ્રમુખ મનોજભાઈ મહિડા, ઉપપ્રમુખ દીપકભાઈ વઘાસીયા, જિલ્લા મંત્રી ક્રિષ્નાબેન મકવાણા, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ અલ્કાબેન ગોંડલિયા, શહેર પ્રમુખ વિજયભાઈ ચોટલિયા, પુર્વ મોરચાના પ્રમુખશ્રીઓ કેશુભાઈ વાઘેલા, શાંતિલાલ પરમાર, વિરજીભાઈ બોરીચા, ઉધોગપતિ કરસનભાઈ દેવકા , પુર્વ જિલ્લા સદસ્ય શંભુભાઈ મહિડા, મંત્રી શહેર ભાજપ કિરણબેન પડાયા તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ કિશોરભાઈ કાનપરિયા, જિલ્લા કાર્યાલય મંત્રી મહેન્દ્રભાઈ ચાવડા શહેર ભાજપના આરતીબેન અટારા , પ્રવિણાબેન રાઠોડ, નિકુલભાઈ માંડણકા, શહેર શિક્ષણ સમિતી ચેરમેન તુષારભાઈ જોષી ની પ્રેરક ઊપસ્થિત રહી હતી 

આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી ડો. વાજા સાહેબનું સન્માન કરી સન્માનિત કરીને ઋણ સ્વીકાર કરવા વિવિધ સાસ્થાઓ જેમકે જિલ્લા અનુજાતી મોરચાના પ્રમુખ સંદીપભાઈ સોલંકી મહામંત્રીઓ મુકેશભાઈ બગડા, ભીખાભાઈ સરવૈયા અને સહયોગ વિકાસ ટ્રસ્ટ ના પ્રમુખ પ્રકાશભાઈ પરમાર, ડેનીભાઈ પરમાર, ચંદુભાઈ સોંધરવા સહિતની સાસ્થાઓ જેવીકે સ્વ.જગાભાઇ દેશાભાઈ આઠુ કુમાર છાત્રાલય વડીયા ડૉ. આંબેડકર કેળવણી મંડળ સસ્કાર વિદ્યાધામ બાંભણિયા

સિદ્ધિવિનાયક એજ્યુકેશન ટ્રસ્ટ અનુ.જાતી કન્યા છાત્રાલય અમરેલી

ગુજરાત હરિજન સેવક સંઘ ઠક્કરબાપા કુમાર છાત્રાલય અમરેલી

લોકભારતી સેવા સમાજ ટ્રસ્ટ કુમાર છાત્રાલય બગસરા સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ કુમાર છાત્રાલય દામનગર આંબેડકર સેવા મંડળ ટ્રસ્ટ કુમાર છાત્રાલય કુંકાવાવ શ્રી સિદ્ધાર્થ એજ્યુકેશન ટ્રસ્ટ કુમાર છાત્રાલય ધારી , માઈ રમાબાઈ આંબેડકર ઉત્કર્ષ ટ્રસ્ટ કુમાર છાત્રાલય અમરાપરા બાબરા,ડૉ. આંબેડકર ભીમરાવ સેવા ટ્રસ્ટ કુમાર છાત્રાલય વંડા ડૉ. આંબેડકર વિદ્યોત્તેજક ટ્રસ્ટ કન્યા છાત્રાલય અમરેલી, નુતન કેળવણી મંડળ કુમાર છાત્રાલય સાવરકુંડલા

ગિની સેવા મંડળ ટ્રસ્ટ કન્યા છાત્રાલય સાવરકુંડલા, કુમાર અને કન્યા છાત્રાલય બાબાપુર, કુમાર અને કન્યા છાત્રાલય ખડસલી , અમરેલી જીલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ એસ.સી./એસ.ટી. અમરેલી જીલ્લા અનુ.જાતી પ્રાથમિક શિક્ષણ સરાફી સહકારી મંડળી અમરેલી જીલ્લા આરોગ્ય કર્મચારી સરાફી સહકારી મંડળી ,અમરેલી જીલ્લા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ અમરેલી જીલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંઘ મંડળી.અમરેલી જીલ્લા અનુ.જાતી પી.જી.વિ.સી.એલ સંગઠન ,અમરેલી જીલ્લા અનુ.જાતી એસ.ટી. કર્મચારી યુનિયન ,અમરેલી જીલ્લા અનુ.જાતી મહિલા કર્મચારી મંડળી ,અમરેલી જીલ્લા મેઘવાળ સેવા-સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ,નરેશભાઈ બાબરિયા મેમોરીયલ ટ્રસ્ટ, શૈલહરી ક્રેડીટ કો-ઓપ. સોસાયટી લી. અમરેલી શિવ શામળિયા શૈક્ષણિક સંકુલ અમરેલી જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, અનુ.જાતી વકીલ મંડળ અમરેલી, અમરેલી શહેર શિક્ષણ સમિતિ, ચિરાગ ચેરીટેબલ ટ્રસ્ટ,અમરેલી જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘ અને મેઘાણી હાઈસ્કુલ બગસરા , અખિલ ભારતીય વાલ્મિકી વિકાસ પરિષદ અમરેલી જીલ્લો 

બાબરા તાલુકા પ્રાર્થમિક શિક્ષણ મંડળ અનુજાતી,જાફરાબાદ તાલુકા પ્રાર્થમિક શિક્ષણ મંડળ અનુજાતિ , બગસરા તાલુકા અનુજાતિ પ્રાર્થમિક શિક્ષણ મંડળ, સરકારી માધ્યમિક શિક્ષક સંઘબગસરા શહેર અનુ.જાતિ મોરચો પ્રમુખ – ભીખુભાઈ સોલંકી ટીમ , શ્રી વાલ્મિકી શિક્ષણ સંગઠન, જય ભીમ કો.ઓપ.હાઉ.સોસાયટી ,રૂખી યુવા ટ્રસ્ટ શાસ્ત્રીનગર અમરેલી, દલિત હક રક્ષક સંઘ ચલાલા,એકતા ફાઉંડેશન ગુંદરણ ,સાધના ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી જીલ્લા માધ્યમિક શિક્ષણ સંઘ અમરેલી જીલ્લા આચાર્ય સંઘ અમરેલી જીલ્લા વહીવટી કર્મચારી સંઘ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દિવ્યાંગ દીપ ચેરિટેબલ ટ્રસ્ટ સંત શિરોમણી રોહીદાસ સંગઠન સૌરાષ્ટ્ર ઝોન,શ્રીરંગ મૈત્રી મહિલા મંડળ ધી ઉડાન વેલ્ફેર ફાઉંડેશન સાવરકુંડલા 

આ તકે સરકારનો ઋણ સ્વીકાર સમિતિના સભ્યો સંદીપભાઈ સોલંકી, મુકેશભાઈ બગડા, ડેનીભાઈ પરમાર, પ્રવિણભાઈ ચાવડા , ભીખાભાઈ સરવૈયા, ડેનીભાઈ પરમાર, મહેન્દ્રભાઈ ચાવડા, જીતુભાઈ બાથવાર, રજનીભાઈ મકવાણા, લક્ષ્મણભાઈ બગડા, મધુભાઈ ચાવડા, દેવરાજભાઈ બાબરીયા, જીગ્નેશભાઈ દાફડા, પ્રવિણભાઈ દાફડા, કાળુભાઈ પરમાર, પરેશભાઈ દાફડા , ચંદુભાઈ સોંધરવા, ડાયાભાઈ માધડ, કૌશિકભાઈ જોગદીયા, કિશોરભાઈ મહેતા, હરિભાઈ ડાભી હિતેષભાઇ સોલંકી, સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત મોરચાના પ્રમુખ સંદીપભાઈ સોલંકીએ કરેલ હતું અને આભાર દર્શન મહામંત્રી મુકેશભાઈ બગડા એ કર્યું હતું

Related Posts