ભાવનગર

શ્રી ગણેશ શૈક્ષણિક સંકુલ-રાળગોનના ઘો. 10 ના વિદ્યાર્થીઓએ મેળવયા 99.99 PR 

શ્રી ગણેશ શૈક્ષણિક સંકુલ-રાળગોનમા ઘોરણ 10 મા અભ્યાસ કરતા તરસરિયા અક્ષિતભાઈ પ્રવિણભાઈ ગામ કસાણ = 99.99 PR લાધવા વિશ્ર્વાબેન દિનેશભાઈ ગામ કરમદિયા 99.77 PR પાટરિયા ઉર્વીષાબેન અમરશીભાઈ ગામ મોણપર = 99.77.PR પર્સનટાઈલ રેન્ક સાથે ટોચનો ક્રમ મેળવી તાલુકા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પરિણામ મેળવેલ છે વિદ્યાર્થીઓના મંતવ્ય છે કે રોજની ત્રણ થી ચાર કલાકની મહેનત તેમજ ધરે માતા પિતાનો હમંશા સહકાર અને શ્રી ગણેશ શાળાના શિક્ષકોનુ સતત માર્ગદર્શનથી આ સફળતા માટે ઉપયોગી સાબીત થયુ હોય તેવુ જણાય છે શાળાએ કુલ 58 વિદ્યાર્થીઓએ 90 + PR પર્સનટાઈલ રેન્ક મેળવેલ છે તેમજ ગણિત ,વિજ્ઞાન ,સામાજિક વિજ્ઞાન,સંસ્કૃત જેવા વિષયમાં 27 જેવા વિદ્યાર્થીઓએ 100 માથી 100 ગુણ મેળવેલ છે જે શાળાની અનેરી સિધ્ધી ગણાય છે….

Related Posts