રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સિઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે.
ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવનો લાભ મળી શકે તે માટે ઘઉની ખરીદીની સમયમર્યાદા ૧૫.૦૫.૨૦૬થી વધારી અને ૧૫.૦૬.૨૦૨૬ સુધીની કરવામાં આવી છે જેની તમામ ખેડૂત મિત્રોને નોંધ લેવા માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી, અમરેલીના નાયબ જિલ્લા મેનેજરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.















Recent Comments