શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના આચાર્ય નું પણ સન્માન કરાયું.
સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી ભાવનગર ખાતે યોજાયેલ હરિભક્તોની વિશાળ સભા દરમ્યાન દક્ષિણ આફ્રિકામાં યોજાયેલ વર્લ્ડ ચેમ્પિયનશીપ ની ટ્રાયથલે સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવી ભારત દેશનું નામ રોશન કરનાર પાલિતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામના કુલદીપસિંહ બી વાળાનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.
જ્યારે શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના આચાર્ય બી. એ.વાળાનું તેમની આચાર્ય તરીકેની ઉત્તમ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું.
















Recent Comments