ગુજરાત

પોરબંદર મેયર સાગર મોદી નું ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ ના આર્ટિસો દ્વારા અભિવાદન

પોરબંદર ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ,પોરબંદર ના આર્ટિસો દ્વારા પદઉન્નત મેયર સાગર મોદી અભિવાદન

આજે તારીખ ૧ લી જૂન પોરબંદર મહાનગર પાલિકાના પ્રથમ મેયરશ્રી સાગરભાઈ મોદીને શુભેચ્છા પાઠવતા ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ, પોરબંદરના પ્રેસિડેન્ટ બલરાજ પાડલિયા,આર્ટિસ્ટ  કમલ ગોસ્વામી,શૈલેષ પરમાર,દિનેશ પોરિયા,કરશનભાઈ ઓડેદરા તથા સમીર ઓડેદરા સૌ સાથે મળવા જવાનું થયું એમના સરળ સ્વભાવ તથા પોરબંદર માટે જરૂરી તમામ સુવિધાઓ બાબત એમનું વિઝન જાણી સૌ ને ખૂબ આનંદ થયો આ સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી વિક્રમભાઈ ઓડેદરાને તથા ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ 

Related Posts