વિડિયો ગેલેરી

રાજુલા પો.સ્ટેના બી.એન.એસ કલમ ૧૩૭(૨),૮૭ તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબના ગુન્હાના આરોપીને પકડી પાડતી રાજુલા પો.સ્ટેની સર્વેલન્સ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ગુન્હા કરી નાસતા ફરતા આરોપીઓને
પકડી પાડવા સુચના આપેલ હોય જેથી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ નાઓએ ગુન્હાઓ આચરી પોતાની કાયદેસરની ધરપકડ
ધરપક ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અમરેલી જીલ્લા પોલીસને માર્ગદર્શન આપેલી હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી
નયના ગોરડીયા સાહેબ રાજુલા વિભાગ ના સીધા માર્ગદર્શન આપેલ હોય,
રાજુલા પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબ નાઓની રાહબારી હેઠળ રાજુલા પો.સ્ટે ની સર્વેલન્સ ટીમ દ્વારા રાજુલા પો.સ્ટે એ પાર્ટ
ગુરન.૧૧૧૯૩૦૫૦૨૬૦૩૫૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૩૭(૨),૮૭ તથા પોકસો એકટ ની કલમ ૧૮ મુજબનો
ગન્હો આચરી આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા સારૂ ભાગી ગયેલ હોય અને સદરહુ બનાવની ગંભીરતા ધ્યાને
લઇ રાજુલા પો.સ્ટેની સર્વેલન્સ ટીમ દ્વારા ટેકનીકલ તથા હયુમન સોર્સ આધારે થોળ તા.કડી ખાતેથી આરોપી તથા
ભોગબનનારને શોધી કાઢી આગળની કાર્યવાહી કરવામા આવેલ
 પકડાયેલ આરોપીની વિગત
(૧) અર્જુન રણછોડભાઇ ઠાકોર રહે.હીડોરંણા તા.રાજુલા જી.અમરેલી

 કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.અમે.કોલાદરા સાહેબ ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ મધુભાઇ એન.
પોપટ તથા હે.કોન્સ હરેશભાઇ બી. વાળા તથા હેઙ.કોન્સ મનુભાઇ આર. માંગાણી તથા હેડ.કોન્સ સુરેશભાઇ ટી. મેર તથા પો.કોન્સ પરેશભાઇ
એમ. દાફડા તથા પો.કોન્સ રવીભાઇ બી. વરૂ તથા પો.કોન્સ મહેશભાઇ જી. બારૈયા તથા હે.કોન્સ ગોવિદંભાઇ જે. કાતરીયા તથા હેઙ.કોન્સ
રામભાઇ આલાભાઇ ભમ્મર તથા પો.કોન્સ. ચંદ્રેશભાઇ મનુભાઇ કવાડ તથા પો.કોન્સ મેહુલભાઇ બી. પંડયા દ્વારા કરવામાં આવેલ છે

Related Posts