અમરેલી

“ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના”ના લાભાર્થીઓએ તા. ૩૧ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરવી

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓએ તા. ૩૧-૦૭-૨૦૨૬ સુધીમાં હયાતીની ખરાઈ ફરજિયાત ધોરણે કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ લાભાર્થીને દર મહિને રૂ. ૧,૨૫૦ની સહાય રકમ આપવામાં આવે છે. દરેક ગંગા સ્વરૂપા બહેન અચૂક હયાતીની ખરાઈ કરાવી લે તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts