આજ રોજ 12 માં વિશ્વ યોગ દિવસ-2026 ની ઉજવણીના ભાગ રૂપે ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા માનનીય નિયમકશ્રી, આયુષ, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો. કલ્પનાબેન સુથાર તથા મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદ દવાખાનું- પસવી ના મર્ગદશન હેઠળ *નીલકંઠ ગુરુકુળ, તળાજા-મહુવા હાઈ વે, તળાજા* ખાતે યોગ ઇન્સ્ટ્રક્ટર યોગગુરૂ ડો. બીપીનભાઇ એમ જોશી અને યોગ કોચ તેજલબેન એચ. ભટ્ટ દ્વારા ગુરકુલના કર્મચારી ગણ તથા વિદ્યાર્થીઓને યોગનું સ્વસ્થ જીવનમાં મહત્વ વિશે સુંદર મનનીય વક્તવ્ય આપી સાથે સાથે યોગ પ્રોટોકોલ પ્રમાણે યોગાસન પ્રાણાયામના વિવિધ યોગ અભ્યાસક્રમ કરાવવાનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું.
કાર્યક્રમના
કુલ લાભાર્થીઓ 705 ભાગ લીધો હતો.














Recent Comments