ભાવનગર રેન્જ આઇ.જી શ્રી આર.વી.અસારી સાહેબ,ભાવનગર વિભાગ, ભાવનગર નાઓએ દ્વારા સમગ્ર રેન્જમાં તથા અમરેલી જીલ્લા
પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જીલ્લામાં જુગાર લગત ગેરકાયદેસર પ્રવૃતિ કરતાં, ઇસમો ઉપર સફળ રેઇડો કરી, કડક
કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે રાજુલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયા સાહેબ નાઓની જરૂરી
સુચના અને માર્ગદર્શન આપેલ હોય
જે અનુસંધાને રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના હેઠળ સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે. ટાઉન
બીટ તથા સર્વેલન્સ સ્ટાફ પોલીસ ટીમે રાજુલા ટાઉનમાં મફતપરા વિસ્તારમાં જાહેરમાં હાર જીતનો જુગાર રમતા ચાર પુરૂષોને રોકડા રૂ.૧૦,૧૫૦/-ના
મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત-
(૧) વિક્રમભાઇ હિંમતભાઇ મકવાણા (૨) મુકેશભાઇ ગોબરભાઇ ઠોળીયા (૩) રોનકભાઇ જેન્તીભાઇ ગોરા (૪) અલ્પેશભાઇ
છગનભાઇ કલસરીયા રહે.તમામ રાજુલા મફતપરા વિસ્તાર તા.જિ.અમરેલી
પકડાયેલ મુદામાલની વિગત-
(૧) રોકડા રૂ.૧૦,૧૫૦/- તથા ગંજીપતા પાના નંગ-૫૨
કામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ-
આ કામગીરી રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનના
પી.એસ.આઇ શ્રી એમ.એફ.ચૌહાણ સાહેબ તથા ટાઉન બીટ એ.એસ.આઇ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા સર્વેલન્સ સ્ટાફના
હેઙ.કોન્સ સુરેશભાઇ ઠાકરશીભાઇ મેર તથા હેડ.કોન્સ સુરજભાઇ સોમાતભાઇ બાંભણીયા તથા હેઙ.કોન્સ પ્રકાશભાઇ
શામજીભાઇ બાબરીયા તથા પો.કોન્સ અમીતભાઇ તુળસીભાઇ મકવાણા દ્રારા કરવામાં આવેલ છે.
રાજુલા ટાઉન વિસ્તારમાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૧૦,૧૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ















Recent Comments