દામનગર સ્થાનિક સમગ્ર પોલીસ પરિજનો દ્વારા સ્વચ્છતા અભિયાન હદયસ્પર્શી અપીલ સાથે સ્વચ્છતા મુહિમ ચલાવી સુંદર સંદેશ આપ્યો હતો સ્વચ્છતા ત્યાં પ્રભુતા ના મંત્ર ને ચરિતાર્થ કરતા સમગ્ર દામનગર પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન પરિસર આસપાસ ના વિસ્તાર માં સ્વચ્છતા અભિયાન સાથે વૃક્ષ ઉછેર માવજત જેવા કલ્યાણી કાર્યો કરાયા હતા આરોગ્ય વિભાગ દ્વારા જૂન ના પ્રથમ સપ્તાહ ને સ્વચ્છતા સપ્તાહ તરીકે ઉજવાય છે જૂન માસ માં અતિ ગરમી અને વરસાદ બંને ઋતુ ના કારણે ઉપદ્રવી રોગશાળા ને અટકાવવા સફાઈ ની મહત્તા દરેક ના જીવન માં ખૂબ મહત્વ ની બની રહે છે સર્વોદય ગુણ કેળવાય છે સ્વચ્છ રહો ખુશ રહો ના સ્લોગન સાથે સ્વચ્છતા મુહિમ ચલાવાય હતી
“સ્વચ્છતા સપ્તાહ” દામનગર પોલીસ પરિવારે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું













Recent Comments