દામનગર શહેર માં સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા ઓપરેશન બાળ સ્વતંત્ર્યતા અભિયાન અંતર્ગત ઔદ્યોગિક એકમ હોટલ રેસ્ટોરન્ટ સહિત અનેક એકમો માં સર્વેલન્સ હાથ ધરાયુ ૪.થી જૂન એટલે આક્રમકતા નો ભોગ બનેલ બાળકો ના આંતર રાષ્ટ્રીય દિન તરીકે ૧૯ ઓગષ્ટ ૧૯૮૨ થી સયુંકત રાષ્ટ્ર સંધ યુનો દ્વારા ઠરાવ થી યુનિસેફ એટલે કે યુનાઇટેડ નેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફન્ડ ની રચના કરાય હતી જેનો ઉદ્દેશ જોખમી કામો થી કુમળીવય ના બાળકો ને મુક્ત રાખવા સહિત અનેક પ્રકાર ના બાળ અધિકારો થી સ્નેહાળ શિશુત્વ ને ખીલવાની પૂરતી તકો માટે પ્રત્યન કરવાના ઉજળા અભિગમ થી ખાત્રી આપે છે દામનગર સ્થાનિક પોલીસ દ્વારા શહેર ના દરેક વિસ્તારો માં હોટલ રેસ્ટોરન્ટ નાના મોટો ગૃહ ઉદ્યોગ એકમો પેવર બ્લોક ઇંટ માટી કામ સિમેન્ટ આર્ટિકલ જેવા એકમો માં સર્વેલન્સ હાથ ધર્યું હતું અને બાળ મજુરી ના નિયમો નીતિ ઓ અંગે સર્વ ને અવગત કર્યા હતા શ્રમ બજારો માં ગરજવાન સસ્તા બાળ મજૂરો પાસે કામકાજ કરાવવું કેટલું જોખમ કાયદા ના સંઘર્ષ જેવી બાબતો સાથે વિવિધ એકમો માં સર્વેલન્સ કરી સર્વ ને અવગત કરાયા હતા
દામનગર પોલીસ નું ઓપરેશન બાળ સ્વતત્ર્યંતા અભિયાન


















Recent Comments