દામનગર કરુણા વત્સલ્ય મૂર્તિ અસો સ્વ મીનાક્ષીબેન પ્રકાશચંદ્ર ગાંધી ની રવિવારે મહાવીર સ્વામી જેન પાંજરાપોળ અલખ ઘણી ગૌશાળા ખાતે પ્રાર્થના સભા યોજાશે દામનગર ના દહીંથરા શ્રી અલખધણી ગૌ સેવા ગોવિંદ ભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ પરિસર માં જીવદયા પ્રેમી કરુણા વત્સલ્ય ઉદાર દાતા પરિજન પ્રકાશભાઈ સૂરજમલ ગાંધી ધાનેરાવાસી ના ધર્મ પત્ની સ્વ મીનાક્ષીબેન નું મુંબઈ ખાતે દેહાંવસાન થતા પરમાર્થ ની ઉદત ભાવના ધરાવતા દરેક જીવાત્મા નું કલ્યાણ કરનારા સ્વ મીનાક્ષીબેન ની પ્રાર્થના સભા રવિવારે ૧૨ જુલાઈ ના રોજ દહીંથરા ગૌશાળા પરિસર માં યોજાશે પરહિત સરિસ ધર્મ નહિ ની યુક્તિ એ શ્રેય માર્ગે ચાલવા ની પ્રેરણા મૂર્તિ સ્વ મીનાક્ષીબેન ની પ્રાર્થના સભા સમગ્ર પંથક ના ગૌપ્રેમી જીવદયા સેવા સંસ્થાન ઉપસ્થિત રહેશે
દામનગર કરુણા વત્સલ્ય સ્વ મીનાક્ષીબેન ગાંધી ની રવિવારે મહાવીર સ્વામી જેન પાંજરાપોળ અલખ ઘણી ગૌશાળા ખાતે પ્રાર્થના સભા યોજાશે


















Recent Comments