ગુજરાત

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ નું રાષ્ટ્રીય અધિવેશન આસામ ના ગુવાહાટી ખાતે યોજાયું

આસામ ગોવાહાટી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધિવેશન આસામ ના ગુવાહાટી ખાતે

યોજાયેલ જેમાં ડો જી જે ગજેરા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ નિર્મળભાઈ ખુમાણ રાષ્ટ્રીય કિસાન પરીષદના ગુજરાત પ્રદેશ પ્રભારી સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ બકુલભાઈ ખાખી સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકારી અધ્યક્ષ  શશીકાંતભાઈ પટેલ મહામંત્રી સૌરાષ્ટ્ર પ્રાંત વસંતભાઈ પટેલ રાષ્ટ્રીય મહિલા પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી શ્રીમતી ચંદ્રીકાબેન મહેતા વગેરે પદાધિકારીઓ ઘોષણા કરવામાં આવી હતી રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા તેમજ રાષ્ટ્રીય મહામંત્રી  દેવેશ  ઉપાધ્યાય રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય મંત્રી સહિત ના દ્વારા રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું ત્યારે દેશભરમાં રાષ્ટ્રીય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રાંત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દેશભરમાં હિન્દુ હિ આગળ અભીયાન ચલાવવા માં આવશે હનુમાન ચાલીસા કેન્દ્ર નવા ખોલવામાં આવશે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય કિસાન પરીષદ ના સંગઠન અંગે મનનીય માર્ગદર્શન અપાયું હતું 

Related Posts