અમરેલી

“જ્ઞાન ફેલાવજો અજ્ઞાન નું અંધારું દૂર કરજો” સત્ય નારાયણ આશ્રમ ના મહંત પૂજ્ય ષડદર્શનાચાર્ય પૂજ્ય ભક્તિગીરી માતાજી ની નિશ્રા માં વ્યાસ પૂર્ણિમા ઉજવાશે

દામનગર સત્ય નારાયણ આશ્રમ ના મહંત વિદ્વાન ભાગવતાચાર્ય ષડદર્શનાચાર્ય પૂજ્ય ભક્તિગીરી માતાજી ની નિશ્રા માં વ્યાસ પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી થશે સત્યનારાયણ આશ્રમ પરિસર માં શ્રધ્ધાળુ ભાવિકો ના ઘોડાપુર વચ્ચે દિવસ ભર દર્શનાર્થીઓની ચહલ પહલ દર્શન પૂજન અર્ચન સાથે ભજન ભોજન ની આહલેક જગાવશે “ગુ કહેતા અંધકાર રૂ કહેતા પ્રકાશ” અંધકાર થી પ્રકાશ તરફ દોરી જતી હિન્દૂ ધર્મ સંસ્કૃતિ માં ગુરુ પરંપરા નું અનેરું પર્વ એટલે વ્યાસ પૂર્ણિમા વ્યાસ એટલે જ્ઞાન કરાવી સદ માર્ગે આદર્શ જીવન આપતા ધર્મ ગુરુ ઓનું પૂજન દર્શન અને તેમના સાનિધ્ય નું પાવન પર્વ એટલે વ્યાસ પૂર્ણિમા મહંત પૂજ્ય ભક્તિગિરી માતાજી બ્રહ્મલિન ગુરુ મોહનગીરી મહારાજ સત્ય નારાયણ આશ્રમ દામનગર ખાતે દિવ્ય વ્યાસ પૂર્ણિમા મહોત્સવ ની ઉજવણી કરાશે પ્રભુ અને પ્રાર્થના ક્યારેય ભૂલશો નહિ નો સંદેશ આપતા પૂજ્ય ભક્તિગિરી માતાજી સત્યનારાયણ આશ્રમ મહંત દામનગર 

Related Posts