દામનગર ના દહીંથરા પ્રાથમિક શાળા ખાતે વતન પ્રેમી દાતા રત્ન સંદીપભાઈ વાવીયા દ્વારા તમામ વિદ્યાર્થી ઓને વોટરબેક વિતરણ કરાય દામનગર ના દહીંથરા ગામ ના હાલ સુરત સ્થિત વતન પ્રેમી દાતા રત્ન સંદીપભાઈ નરશીભાઈ વાવીયા પરિવારે એ માદરે વતન ની પ્રાથમિક શાળા ની સહ પરિવારે મુલાકાત લીધી જ્યાં આદર્શ જીવન શિક્ષણ મેળવી ઉન્નત થયેલ વાવીયા સંદીપભાઈ એ માતૃ સંસ્થાન પ્રાથમિક શાળા માં તમામ વિદ્યાર્થી ઓને અદ્યતન ક્વોલિટી ના સ્માર્ટ વોટરબેક નું મોટી સંખ્યા માં વિતરણ કર્યું હતું વ્યક્તિ ગમે એટલો વિકસે વિસ્તરે પણ એ વતન ને ક્યારેય વિસરી શકે નહીં સંદીપભાઈ વાવીયા પરિવારે પ્રાથમિક શાળા સહિત આંગણવાડી કેન્દ્રો માં વોટરબેક વિતરણ કરતા સમગ્ર શાળા પરિવારે ઉદારદિલ દાતા રત્ન ની ઉદત ભાવના ની સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો
દહીંથરા પ્રાથમિક શાળા ખાતે વતન પ્રેમી દાતા રત્ન સંદીપભાઈ વાવીયા દ્વારા તમામ વિદ્યાર્થી ઓને વોટરબેક વિતરણ કરાય


















Recent Comments