દામનગર ના દહીંથરા પ્રાથમિક શાળા ખાતે કાનૂની માર્ગદર્શન શિબિર યોજાય લાઠી તાલુકા કાનૂની સેવા સતા મંડળ અને નામદાર જ્યૂડી મેજી ના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા લીગલ ઓથોરિટીઇ ના સંકલન થી લાઠી તાલુકા માં નાલસા જાગૃતિ યોજના અંતર્ગત યોજાયેલ કાનૂની માર્ગદર્શન શિબિર માં દામનગર હોમગાર્ડ કમાંડર નરેશભાઈ રાજ્યગુરુ ની ઉપસ્થિતિ માં આચાર્ય દેવીલાલ સહિત શિક્ષક સ્ટાફ શાળા પરિવાર સહિત પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ વિદ્યાર્થીની ઓની ઉપસ્થિતિ માં કાયદા વિષયક સમજ અપાય હતી સરળ રીતે કાયદાકીય બાબતો અને અનેક પ્રકાર ના ક્રાઇમો માટે જાગૃત બનો નાની નાની બાબતો થી વિદ્યાર્થી ઓને સ્વગત કરાયા હતા
“નાલસા જાગૃતિ યોજના અંતર્ગત” દહીંથરા પ્રાથમિક શાળા ખાતે કાનૂની માર્ગદર્શન શિબિર યોજાય


















Recent Comments