અમરેલી

દામનગર સહિત પંથક ના ખેડૂતો એ ૨૨૦ કેવી વીજ લાઇન ના વળતર મુદ્દે આક્રમક. ખેડૂત સંગઠન પાર્ટી ના મયુર જાગાણી હુંકાર ગામડે ગામડે બેઠકો નો ધમધમાટ

દામનગર સહિત પંથક ના ખેડૂતો ૨૨૦ કેવી વીજ લાઇન વળતર મુદ્દે આક્રમક દામનગર આસપાસ ના ગ્રામ્ય વિસ્તારો માંથી જેટકો દ્વારા પસાર થતી ૨૨૦ કેવી વીજ લાઇન માટે અનેક અસમંજસ અને પરિપત્ર ની વિસંગતા ખેતી પાક નુકશાન સહિત ની બાબત ને લઈ બેઠક યોજાય આગામી દિવસો માં ખેડૂતો નું વળતર મુદ્દે આંદોલન ધડી કાઢવા અને સરકાર અને જેટકો ના સંકલન થી મનસુફી મુજબ નાખવામાં આવતી ૨૨૦ કેવી વીજ લાઇન સામે સમગ્ર પંથક ના ખેડૂતો આક્રમક મૂડ માં વળતર ની વાત વચ્ચે પાક અને જોખમો જેવી અનેક બાબતો ની સ્પષ્ટતા થવા પરિપત્ર અને બિન સંપાદિત જમીન ઉપરાંત વીજ કાયદા જેવી દરેક બાબતો થી ખેડૂતો ને અવગત કરતા ખેડૂત સંગઠન પાર્ટી ના અગ્રણી ઓ દામનગર ઠાંસા ધામેલ હજીરાધાર નવાગામ દહીથરા ધ્રુફણીયા સહિત ના પંથક ના ખેડૂતો પાડરશિંગા મયૂરભાઈ જાગાણી હિંમતભાઈ મેરુલિયા પ્રવિણભાઇ ઇસમલીયા નારણભાઇ નારોલા વલ્લભભાઈ ઇસામલિયા નાગજીભાઈ માણિયા સહિત ના ખેડૂતો ઉપસ્થિતિ વચ્ચે ૨૨૦ કેવી વીજ લાઇન માં વળતર મુદે ખેડૂતો એ પોતા ના હક્ક અધિકાર અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતા ખેડૂત અગ્રણી ઓ આગામી દિવસો માં ખેડૂતો લડી લેવા ના મૂડ માં રણનીતિ અગે બેઠકો નો ધમધમાટ દરેક ગામડે ગામડે લઈ મયુર જાગાણી નો અનુરોધ 

Related Posts