દામનગર શહેર ની નગરપાલિકા સંચાલિત શેઠ શ્રી એમ સી મહેતા હાઈસ્કુલ પરિસર માં ૮૦ માં રાષ્ટ્રીય પર્વ ની રંગા રંગ ઉજવણી પાલિકા પ્રમુખ શ્રી મતિ ભાવનાબેન ગોસ્વામી દ્વારા ત્રિરંગા ને સલામી અપાય હતી શાળા ના વિધાર્થી ઓ દ્વારા જોમ જુસ્સા સાથે દેશ પ્રેમ ને ઉજાગર કરતી કૃતિ ઓ દ્વારા ક્રાંતિકારી ઓનાં ત્યાગ બલિદાન સમર્પણ ને તાદૃશ્ય કરાવતા કૃતિ ઓ રજૂ કરી હતી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે યોજાયેલ રાષ્ટ્રીય પર્વ માં સહભાગી બનતા દામનગર શહેરીજનો પાલિકા સદસ્યો અને સમગ્ર વહિવટી તંત્ર પોલીસ હોમગાર્ડ જવાનો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ના અગ્રણી ઓ વિધાર્થી ઓની ઉપસ્થિતિ માં દામનગર નગરપાલિકા દ્વારા ૮૦ માં રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી સાથે વિશિષ્ટ સેવા પ્રદાતા ઓનું વિશિષ્ટ સ્મૃતિ ચિન્હ અર્પી સન્માન કરાયું હતું
દામનગર નગરપાલિકા સંચાલિત શેઠ શ્રી એમ સી મહેતા હાઈસ્કુલ ખાતે પાલિકા પ્રમુખ શ્રીમતિ ભાવનાબેન ગોસ્વામી ના વરદહસ્તે ધ્વજ વંદન


















Recent Comments