ભાવનગર

ભાવનગર શિશુવિહાર પરિસર માં ૮૦ માં રાષ્ટ્રીય પર્વ ની અદબ થી ઉજવણી સરદાર પટેલ અને નેક નામદાર કૃષ્ણકુમારસિંહજી સ્મૃતિ સ્મારક લોકાર્પણ

ભાવનગર શિશુવિહાર પરિસર માં ૮૦ માં રાષ્ટ્રીય પર્વ ની અદબ થી ઉજવણી યુગ પ્રવર્તક સરદાર વલ્લભભાઈ પટેલ અને ત્યાગ મૂર્તિ નેક નામદાર ભાવનગર રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજી સ્મારક ના જીર્ણોધાર બાદ પુનઃ લોકાર્પણ કરાયું આ અમર ગાથા ને જીવંત રાખવા ના ઉમદા અભિગમ અને સ્મૃતિ ની જાળવણી ને વિશિષ્ટ રીતે બિરદાવતા ભાવનગર મેયર શ્રી દ્વારા ભાવનગર સેવા સંસ્થાન શિશુવિહાર નું સન્માન કરાયું હતું રાષ્ટ્રીય પર્વ ની રંગા રંગ ઉજવણી કરાય હતી

Related Posts