અમરેલી

અમરેલી શહેરના જેસિંગપરા વિસ્તારમાં આવેલ નગરપાલિકાના સિવિક સેન્ટર ખાતે PGVCLનું ગ્રાહક સિવિધા કેન્દ્ર સિુવધા કેન્દ્ર શરૂ કરવા અંગે

સિવનય જણાવવાનું કે, અમરેલી શહેરનો જશે Þગપરા િવ°તાર શહેરનો ખૂબ જ મોટો તથા વ°તી ધરાવતો
િવ°તાર છે. આ િવ°તારમાં નગરપાિલકા Čારા નાગĬરકોની સુિવધા માટેિસિવક સે¤ટર કાયĨરત કરવામાં આવેલ છે,
જનેા કારણેિવ°તારના નાગĬરકોને િવિવધ સેવાઓનો લાભ °થાિનક °તરે મળી રĝો છે.

જશે Þગપરા તથા આસપાસના િવ°તારના નાગĬરકોને હાલમાં PGVCLને લગતી સામા¤ય કામગીરી માટે અમરેલી શહેરના અ¤ય િવ°તારમાં જવું પડે છે, જનેા કારણેખાસ કરીનેવડીલો, મĬહલાઓ તથા સામા¤ય નાગĬરકોને સમય અને અવરજવરની મુ®કેલીનો સામનો કરવો પડેછે.

આથી, નાગĬરકોની સુિવધા તથા સરકારની લોકોને ઘરઆંગણે અને નñકના °થળે સરકારી સેવાઓ ઉપલ§ધ
કરાવવાની ભાવનાને £યાનમાં રાખી, જશે Þગપરા ખાતે કાયĨરત નગરપાિલકાના િસિવક સે¤ટરમાં PGVCLનું 1ાહક
સુિવધા કે¤È શò કરવામાં આવેતેવી અમારી િવનંતી છે.

અમરેલી નગરપાિલકા
વૈશાલીબેન માંગરોળીયા
(Ëમુખ-અમરેલી નગરપાિલકા)
સરનામું:-અમરેલી નગરપાિલકા,નાગનાથ મંĬદર સામે,અમરેલી

સંપકĨ નબં ર:-7016987047

તા.29/08/2026

આ 1ાહક સુિવધા કે¤È ખાતે Ëાથિમક ધોરણેનીચેમુજબની સેવાઓ ઉપલ§ધ કરાવવામાં આવે તો િવ°તારના
નાગĬરકોનેખૂબ જ મોટી રાહત મળી શકેતેમ છે:

  • વીજળીના લાઇટ િબલ ભરવાની સુિવધા
  • વીજ પુરવઠા સંબંિધત ફĬરયાદ નáધાવવાની સુિવધા
  • વીજ િબલ તથા 1ાહક ખાતા અંગેની સામા¤ય માĬહતી
  • નવા વીજ Įડાણ/નામ ફેરફાર વગેરેઅંગેની Ëાથિમક માગĨદશĨન સેવા
  • PGVCLની અ¤ય મૂળભૂત 1ાહક સેવાઓ
  • જશે Þગપરા િવ°તારની મોટી વ°તી અને સતત વધી રહેલી રહેણાંક Ëવૃિĉને £યાનમાં લેતા આ સુિવધા શò થવાથી
    હðરો નાગĬરકોને°થાિનક °તરેઝડપી અનેસરળ સેવા મળી શકશે.

અતએવ, આપÔીનેિવનÏ િવનંતી છેકેજશે Þગપરા ખાતે નગરપાિલકાના િસિવક સે¤ટરમાં PGVCLનું 1ાહક
સુિવધા કે¤È શò કરવા માટેસંબંિધત અિધકારીઓનેજòરી સૂચના આપી સ વરેયોય કાયĨવાહી કરાવવા કૃપા
કરશો.

આપÔીના હકારા મક Ëિતસાદ અને જòરી કાયĨવાહી બદલ અમરેલી શહેરના નાગĬરકો આપના આભારી રહેશે.

Related Posts