અમરેલી

દામનગર પો.સ્ટેના બળાત્કારના ગંભીર ગુન્હામાં સંડોવાયેલ બાળકિશોર તથા આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી

શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના
જિલ્લાઓમાં બનતા ગંભીર ગુન્હાના કામે સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા ખાસ સુચના આપેલ હોય જે
અન્વયે શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્વારા જિલ્લામાં બનતા ગંભીર ગુન્હાઓના
કામે સંડોવાયેલ આરોપીઓને સત્વરે શોધી કાઢવા ખાસ અસરકારક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન તથા
સુચના આપેલ હોય જે અનુસંધાને શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન
હેઠળ એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ જિ.અમરેલી નાઓના સીધા સુપરવીઝન હેઠળ પેરોલ
ટીમ દ્વારા દામનગર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૭૨૬૦૧૯૨/૨૦૨૬ BNS કલમ ૬૪(૨)(i),
૬૪(૨)(m),૬૫(૧), ૭૦(૨),૭૫(૨), ૩૫૧(૩),૩૫૨, ૩૫૬(૨),૩(૫) પોકસો ક.૪,૬,૧૦,૧૨,૧૭ તથા
આઇ.ટી.એક્ટ ક.૬૬(ઇ), ૬૭(બી) વિ. મુજબના ગુન્હાના કામે સંડોવાયેલ આરોપીઓ પૈકી નં.(૧) કાયદાના
સંઘર્ષમાં આવેલ બાળ કિશોર તથા નં.(૨) સાગરભાઇ વિપુલભાઇ નાથાણી ને હ્યુમન ઇન્ટેલીજન્સ તથા
ટેક્નીકલ સોર્સ આધારે સુરત, નાના વરાછા ખાતેથી તથા આણંદ જિલ્લાના તારાપુર ખાતેથી
તા.૩૦/૦૮/૨૦૨૬ ના રોજ રાઉન્ડ અપ કરી દામનગર પો.સ્ટે.ને સોંપી આપવા તજવીજ કરેલ છે.

હસ્તગત કરેલ આરોપીઓ-(૧) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર

(૨) સાગરભાઇ વિપુલભાઇ નાથાણી ઉ.વ.-૧૮ વર્ષ ૮ માસ ધંધો.અભ્યાસ રહે.
આંબરડી તા.લાઠી જિ.અમરેલી

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-
આ કામગીરી શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી
એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી, અના.એ.એસ.આઇ.

Related Posts