અમરેલી

દામનગર જીવદયા નંદીશાળા માં આશ્રિત બળદો ને ઉનાળા ની ગિષ્મ માં તરબૂચ પીરસતા ઈસામલિયા પરિજનો

દામનગર શહેર માં અબોલ જીવો નો આશરો જીવદયા નંદી સેવા ટ્રસ્ટ સંચાલિત નંદીશાળા માં આશ્રિત બળદો ને ઉનાળા ની ભીષણ ગરમી માં શીતળતા આપતા તરબૂચ પીરસતા ઠાંસા ગામ ના ખેડૂત પરિવાર ના નાનુભાઈ વિઠલભાઈ ઈસામલિયા ના પુત્ર રત્ન રાજુભાઈ અને હરેશભાઈ ઈસામલિયા સમગ્ર પરિજનો દ્વારા આજે દામનગર ખાતે નંદીશાળા પરિસર માં પધાર્યા જતા ખૂબ મોટા પ્રમાણ માં તરબૂચ  થી નંદીશાળા પરિસર ની ગમાણો ભરી હતી આ ઉદરતા બદલ જીવદયા નંદી સેવા ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઓ સ્વંયમ સેવી ઓ એ ઉદારદિલ દાતા રત્ન નાનુભાઈ વિઠલભાઈ ઇસમાલિયા પરિજનો ના પુત્ર રત્નો પૌત્રી રત્નો સહિત સમગ્ર ઈસામલિયા પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો જીવદયા નંદીશાળા માં આશ્રિત બળદો ની સેવા સારવાર અને ઉત્તમ લાલન પાલન નિહાળી ખૂબ રાજીપો વ્યક્ત કરી સંપૂર્ણ સંતોષ ની લાગણી દર્શાવી હતી 

Related Posts