વિકસિત ભારત 2047 સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ જુદી જુદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફુલસર કલસ્ટર કક્ષામાં વકૃત્વ સ્પર્ધામાં શ્રી વિવેકાનંદ વિદ્યાભવન તળાજા ની બહેનોએ અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી જેમાં પ્રાથમિક વિભાગમાં ચાવડા શ્વેતાબેન હનુભાઈ જેવો સમગ્ર ફુલસર કલસ્ટરમાં પ્રથમ નંબર વક્તુત્વ સ્પર્ધામાં મેળવ્યો તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ઢાપા મનીષાબેન સમગ્ર ફુલસર ક્લસ્ટર કક્ષામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો આ બંને બહેનોની તાલુકા કક્ષાએ પસંદગી થઈ જેવો આગામી દિવસોમાં ફુલસર કલસ્ટર કક્ષાનું નેતૃત્વ કરવા જશે તે બદલ શાળા પરિવાર હૃદયથી અભિનંદન પાઠવતા ગૌરવની લાગણી અનુભવે છે
શ્રી વિવેકાનંદ વિદ્યાભવન તળાજા ની બહેનોએ વક્તૃત્વ સ્પર્ધામાં મેળવી અનોખી સિદ્ધિ તાલુકા કક્ષાએ પસંદગી














Recent Comments