અમરેલી

દામનગર ડેપ્યુટી ઓફ પોલીસ સુપ્રીટેન્ડન માનસેતા ની અધ્યક્ષતા માં લોક દરબાર યોજાયો

દામનગર શહેર પોલીસ સ્ટેશન ખાતે વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી માનસેતા ની અધ્યક્ષતા માં યોજાયેલ લોક દરબાર ના ડેપ્યુટી ઓફ પોલીસ સુપ્રીટેન્ડન નો શહેરીજનો સાથે સીધો સંવાદ સાયબર ક્રાઇમ વ્યૂહાત્મક સી સી ટીવી કેમેરા ક્લસ્ટર સ્વયંમ જાગૃતિ જેવા મુદ્દે ખુલ્લા દિલે લોક સંવાદ શહેરીજનો એ નિચંકોચ લોક દરબાર માં મુક્ત મને પરામર્શ સ્થાનિક પી આઈ જાડેજા સહિત સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા લોક દરબાર નું આયોજન સમગ્ર શહેરભર થી સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ખેડૂતો ઉદ્યોગપતિ કેળવણીકારો વેપારી ઓની વિશાળ હાજરી વચ્ચે યોજાયેલ લોક દરબાર માં નાના માં નાની વ્યક્તિ સાથે  ડેપ્યુટી ઓફ પોલીસ સુપ્રીટેન્ડન દ્વારા સીધો સંવાદ અનેક બાબતે મહત્વ પૂર્ણ જાણકારી આપતા માનસેતા એ સર્વ ને અવગત કર્યા હતા સાયબર ક્રાઇમ સહિત નાની મોટી ઘટના માં ટેક્નોસેવી નેટવર્ક ની મહતા દર્શાવતા ચીવટ સ્વયંમ જાગૃતિ કેટલી ઉપીયોગી બની શકે તેના ઉદારણ સાથે લોક દરબાર માં લોકો ની વિશાળ હાજરી અંગે ખુશી વ્યક્ત કરી હતી લોક જાગૃતિ જ સૌથી મોટી નેવર ક્રાઇમ છે ચેતતા નર સદા સુખી નો સંદેશ આપતા પોલીસ અને પ્રજા વચ્ચે સંકલન અતિ મહત્વ નું છે વિનાસંકોચ લોકો એ માનસેતા સાથે લોક દરબાર માં મુક્ત મને સંવાદ કર્યો હતો સિમ ચોરી સરકાર ના જાહેરનામા ટ્રાફિક પબ્લિક પ્લેસ જેવી દરેક બાબતે લોક જાગૃતિ પ્રેરક માર્ગદર્શન અપાયું હતું 

Related Posts