તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે રામદેવપીર બાપાની મઢી ખાતે રામદેવ માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગામના કથા વાચક પંકજભાઈ જોષીના વ્યાસાસને સંગીતમય કથા શ્રવણનો ગામજનોને લાભ મળ્યો હતો.
કથાની પૂર્ણાહુતિ વેળાએ ગામમાં પોથીજી સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
પ્રતિવર્ષ કુંઢેલી ગામે પારાયણનું આયોજન કરવામાં આવે છે. જેનું આ સળંગ 11 નું વર્ષ છે.


















Recent Comments