તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં સાવરકુંડલાની પે. સેન્ટર શાળા નંબર-૧ના વિદ્યાર્થીઓએ ચેસ અને યોગાસન સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન મેળવ્યું છે.
ચેસ (અંડર-14): પરમાર રુદ્ર — પ્રથમ ક્રમાંક
યોગાસન: બોસમિયા જીત — પ્રથમ ક્રમાંક
માર્ગદર્શક શિક્ષક હિતેશભાઈ જોશીના પ્રોત્સાહનથી મળેલી આ સિદ્ધિ બદલ વિજેતા વિદ્યાર્થીઓને શાળા પરિવાર અને વાલીઓ તરફથી અભિનંદન તથા આગામી સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

















Recent Comments