સ્વાતંત્ર્ય પર્વની દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે સાવરકુંડલા એ.પી.એમ.સી. (માર્કેટ યાર્ડ) ખાતે ‘તિરંગા યાત્રા’નું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભક્તિની ચેતના જગાવતા આ કાર્યક્રમમાં માર્કેટ યાર્ડના ચેરમેનશ્રી, ડિરેક્ટરશ્રીઓ, સેક્રેટરીશ્રી તથા તમામ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો.
આ તિરંગા યાત્રામાં વેપારી મહામંડળના પ્રમુખશ્રી, વેપારીઓ તેમજ મજૂર યુનિયનના અગ્રણીઓ સહિત વિશાળ સંખ્યામાં લોકો જોડાઈને કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી હતી.


















Recent Comments