દામનગર શહેર મા આગામી જન્માષ્ટમી ના પર્વ ને લઈ સ્થાનિક પોલીસ સ્ટેશન પરિસર મા પી આઈ એન જી જાડેજા ની અધ્યક્ષ્યતા મા શાંતિ સમિતિ ની બેઠક યોજાય અઢારેય આલમ ના અગ્રણી ઓ સ્થાનિક વેપારી ઓ સામાજિક સ્વેચ્છિક સંસ્થાન અગ્રણી દામનગર નગર પાલીકા ના સદસ્યો સ્થાનિક અગ્રણી ઓની ઉપસ્થિતિ મા યોજાયેલ શાંતિ સમિતિ ની બેઠક મા સ્થાનિક પી આઈ એન જી જાડેજા નો સંદેશ સામાજિક સંવાદિતા પરસ્પર એકેયતા ભાતૃપ્રેમ ની ભાવના સાથે ઉત્સાહ ભેર ઉજવવા અનુરોધ કોઈ પણ સ્થિતિ મા પ્રશાસનિક વહીવટી તંત્ર તત્પર જન હિત મા સાથે છે સામાજિક સોહર્દ સાથે ધાર્મિક તહેવાર ઉત્સવ ઉજવાય તે આપણી સૌની ફરજ શાંતિ સમિતિ ની બેઠક મા સમગ્ર શહેર ના દરેક વિસ્તારો માંથી સામાજિક સ્વેચ્છિક સંસ્થાન ના અગ્રણી કાર્યકરો જન્માષ્ટમી મહોત્સવ આયોજકો પાલિકા સદસ્ય સહિત અઢારેય આલમ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જન્માષ્ટમી મહોત્સવ ને લઈ સ્થાનિક વહીવટી તંત્ર અવગત કરતા અગ્રણી સ્વયંમ સેવકો સહિત ની વ્યવસ્થા જાણી હતી આપણી ઉત્સવ પ્રિય ભારતીય સંસ્કૃતિ મા ઉજવાતા દરેક પર્વ મા મર્યાદા ગૌરવ અને ગરિમા જળવાય તે રીતે ઉત્સાહ ભેર ઉજવો નો પી આઈ એન જી જાડેજા એ સંદેશ આપ્યો હતો
દામનગર જન્માષ્ટમી ના પર્વ ને લઈ પી આઈ એન જી જાડેજા ની અધ્યક્ષતા શાંતિ સમિતિ ની બેઠક યોજાય



















Recent Comments