દામનગર આયુર્વેદિક દવાખાના શાખપુર ધારગણી સરસીયા હનુમાન ખીજડીયા મોરંગી અને ઇંગોરાળા ભાડ આવેલા છ ગામના દવાખાનામાં ખૂટતી ગ્રાન્ટ નાખવા કૌશિકભાઈ વેકરીયા ને રજૂઆત
અમરેલી જિલ્લામાં આવેલા છ ગામના આયુર્વેદિક દવાખાના હેડમાં છેલ્લા 2021 થી ગ્રાન્ટની ખાદ્ય બતાવે છે અને જે દવાખાનાનો ટેજરી હેઠળ સમાવેશ થાય છે તેને રેગ્યુલર ગ્રાન્ટ આપવામાં આવે છે જેને આઉટ સોર્સિંગ કર્મચારીઓના પગાર પણ નિમિત થાય છે જ્યારે ધારગણી શાખપુર સરસીયા હનુમાન ખીજડીયા, ઇંગોરાળા ભાડ અને મોરંગી આયુર્વેદિક દવાખાના ના હેડમાં ગ્રાન્ટ આવતી નથી જેના હિસાબે આઉટ સોર્સિંગ કર્મચારી ના પગાર થતા નથી તેમ જ ગવર્મેન્ટ કર્મચારી ના ટીએ બિલ અને કંટીબિલ ઘણા સમયથી બાકી છે જેથી ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી અને ઉર્જા પેટ્રોલ કેમિકલ મંત્રી કૌશિકભાઈ વેકરીયા ને શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ દ્વારા આયુર્વેદિક દવાખાનાના છ ગામના હેડમાં ખૂટતી ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરી છે



















Recent Comments