મ્હે.પોલીસ મહાનનરિક્ષકશ્રી આિ.વી.અસાિી સાહેબ, ભાવનગિ નવભાગ, ભાવનગિ નાઓ
દ્વારા ગેરકાયદેસર સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર ક્લલક્નક ચલાવીદદીઓ પાસેથી ફી લઇ
સારવાર આપી પૈસા વસુલ કરી િોકટરની રજી.મેિીકલ પ્રેકટીશનરનેલગતી ડિગ્રી ન હોવા છતાાંએલોપેથીક દવાઓ તથા
મેડિકલનેલગત સાધન સામગ્રી અાંગેચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર મળી આવ્યેથી કાયદેસરની કાયયવાહી કરવા સુચનાાં
આપેલ હોય જે અન્વયેપોલીસ અનિક્ષકશ્રી સંજય ખિાત સાહેબ અમિેલીનાઓનાાં માગયદશયન હેઠળ અમરેલી જીલ્લામાાં
આવા બોગસ િોલટરોની ડિગ્રી વગર ક્લલક્નક ચલાવી મેડિકલ પ્રેડકટસ કરી આવા કૃ ત્યથી માનવ જીંદગી જોખમાય તેમ હોય
તેવુપોતેજાણતા હોવા છતા દદીઓનેક્નદાન/સારવાર આપી માનવ જીંદગી સાથેચેિા કરનાર ક્વરૂધ્ધ કાયદેસરની
કાયયવાહી કરવા જરૂરી સુચનાાંઅનેમાગયદશયન આપવામાાંઆવેલ.
જે અનુસાંઘાનેઅમિેલી એસ.ઓ.જી. પોલીસ ઇન્ ્પેક્ટિશ્રી બી.જી.ઈશિાણી તથા એસ.ઓ.જી.
ટીમ અમરેલી ક્જલ્લામાાંઆવા બોગસ િોલટરની માડહતી મેળવી અનેતેઓ ક્વરૂધ્ધ કિક કાયયવાહી કરવા સતત પ્રયત્નશીલ
રહેલ હોય. જેઅન્વયેએસ.ઓ.જી.ટીમ બાબરા તાલુકા ક્વસ્તારમાાં પેટરોલીંગમાાં હોય તેદરક્મયાન ખાનગી બાતમીરાહે
હડકકત મળેલ કે“ચમાિડી ગામ હિીભાઇ ચોક પાસે નક્લનનક ચલાવતા યેમીશભાઇ નવનુભાઇ િોિડા િહે.બાબિા
્વામીનાિાયણ સોસાયટી મકાન નંબિ-૧૨૨ તા.બાબિા નજ.અમિેલી નામના ઈસમ નામ વગિનું નક્લનીક
ચલાવી ગે.કા.િીતેકોઇ સિકાિ માન્ય રડગ્રી કેસટી વગિ મેડીકલને લગતા સાિનો િાખી લોકોને એલોપેથીક
દવા તથા સાિવાિ આપી લોકોની જીંદગી સાથે ચેડા કિતા હોય, જેઅન્વયેસદરહુજગ્યાએ મેિીકલ ઓફીસરશ્રી
સાથેરેઇિ કરતા મજકુર ઈસમનેએલોપેથીક દવાઓ તથા મેિીકલ લગત સાધન સામગ્રી ક્વગેરેમેડિકલના જથ્થા સાથે
ઝિપી પાિવામાાંસફળતા મળેલ છે.
યેમીશભાઇ નવનુભાઇ િોિડા ઉ.વ.-૪૪ િંિો-પ્રા.નક્લનનક િહે.બાબિા ્વામીનાિાયણ
સોસાયટી મકાન નંબિ-૧૨૨ તા.બાબિા નજ.અમિેલી
મજકુર પકિાયેલ ઈસમ પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડીકલને લગત સાિન સામગ્રી વ્તુ નંગ
–૧૯ જને ી કુલ રક.રા.૫,૮૮૦ /-ના મુદ્દામાલ સાથેપકિી પાિવામાાંઆવેલ છેઅનેમજકુર પકિાયેલ ઈસમ ક્વરૂધ્ધ
ગુનો રજી. કરી આગળની ઘટીત કાયયવાહી અથેબાબરા પોલીસ સ્ટેશન ખાતેસોંપી આપવામાાંઆવેલ છે.
આમ આ કામગીરી અમિેલી પોલીસ અનિક્ષક શ્રી સંજય ખિાત સાહેબ નાઓની સુચનાાંહેઠળ
અમિેલી એસ.ઓ.જી. પોલીસ ઈન્્પેક્ટિશ્રી બી.જી.ઈશિાણીના માગયદશયન હેઠળ એસ.ઓ.જી.ટીમ તથા
મેડીકલ ઓફીસિશ્રી PHC(ચમાિડી) ડો. તેજશ િનશ્યામભાઇ કુબાવત દ્વારા કરવામાાં આવેલ છે.

















Recent Comments