અમરેલી

APMCમા સહકાર પેનલના મુખ્ય સુકાની પી.પી.સોજીત્રા અને શૈલેષભાઈ સંઘાણીને અભિનંદન પાઠવતા ડૉ. કાનાબાર

અમરેલી ખેત ઉત્પાદન બજાર સમિતી (APMC) મા સહકાર પેનલ નો જ્વલંત વિજય થતા સહકાર પેનલ ના મુખ્ય સુકાની અમારા વડીલ સ્નેહી શ્રી પી.પી.સોજીત્રા અને શ્રી શૈલેષભાઈ સંઘાણી ને ભાજપ અગ્રણી ડૉ. કાનાબાર સાહેબ દીપકભાઈ વઘાસિયા અને મિત્રો સાથે શુભકામનાઓ સહ અભિનંદન પાઠવ્યા હતા.

Related Posts