અમરેલી તાલુકાના સણોસરા મુકામે ૮૫ ગામોના તળાવો ઊંડા કરવાની કામગીરીનો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામમયી ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો. રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપની (જેટકો)ના સી.એસ.આર ફંડથી, ગીર ગંગા ટ્રસ્ટના સહયોગ દ્વારા અમરેલી તાલુકાના ૬૫ અને અન્ય ૦૪ વિધાનસભાના ૨૦ કુલ મળીને ૮૫ ગામોમાં તળાવ ઊંડા Continue Reading


















Recent Comments