શ્રી જલારામબાપાની ૨૨૨મી જન્મજ્યંતિ નિમિત્તે વલ્લભ વિદ્યાનગર ખાતે શ્રી જલારામબાપાની અસીમ કૃપાથી બાપાના ૨૨૨માં પ્રાગટ્યદિને સતત ૨૭માં વર્ષે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ભાવિભક્તો એકત્રિત થઈને બાપાની આરતી તેમજ સૌ કોઈ સાથે પ્રસાદીનો લ્હાવો લેશે આ સમગ્ર કાર્યકર્મનું આયોજન નામી અનામી દાતાઓ અને સ્વ. ઉષાબેન ગોવિંદભાઈ ઠક્કર (હરિયાણી) પરિવારના સ્નેહવંદન દ્વારા Continue Reading




















Recent Comments