ટીવી પરદેથી ફિલ્મી પરદે આવેલી અભિનેત્રી ક્રિસ્ટલ ડિસોઝાની બીજી ફિલ્મ આવી રહી છે. ચહેરેમાં તેને અમિતાભ બચ્ચન, ઇમરાન હાસમી સહિતના સ્ટાર્સ સાથે કામ કરવાની તક મળી હતી. હવે તે ‘વિસ્ફોટ’માં ફરદીન ખાન અને રિતેશ દેશમુખ સાથે કામ કરી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં જ શરૂ કરવામાં આવ્યું છે. સંજય ગુપ્તા અને ભૂષણ કુમાર નિર્મીત […]Continue Reading




















Recent Comments