આવતા વર્ષે આઠમી જુલાઇએ આ ફિલ્મ રિલીઝ થવાની છે. જાેન સાથે આ ફિલ્મમાં અર્જુન કપૂર, દિશા પટાણી અને તારા સુતરિયા લીડ રોલમાં છે. ફિલ્મનું શુટીંગ મુંબઇમાં પુરું કરવામાં આવ્યું છે. આ વિશે વાત કરતાં જાેને કહ્યું હતું કે મારા માટે આ ફિલ્મનું શુટીંગ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. જાેનની સત્યમેવ જયતે-૨ પણ એકશનથી […]Continue Reading
રાજકુમાર રાવ ચંદીગઢમાં ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે ઇન્ટિમેટ સેરેમનીમાં લગ્ન કરશે. તેઓએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના માત્ર પસંદગીના મહેમાનોને જ આમંત્રિત કર્યા છે. અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પત્રલેખાનો પરિવાર શિલોંગથી આવી ચૂક્યો છે અને આ કપલ ૧૦-૧૧-૧૨ નવેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. કપલ મુંબઈમાં એક ઇન્ટિમેટ વેડિંગ સેરેમનીમાં સાત ફેરા લેશે. કોવિડ-૧૯ની […]Continue Reading
જ્હાન્વીને તેના આ આઉટફિટ માટે સેલિબ્રિટીઝ પાસેથી પણ રિએક્શન મળી રહ્યું છે. જ્હાન્વી આ પહેલાં પણ બોલ્ડ અને ગ્લેમરસ ફોટોશૂટને લઈને ચર્ચામાં રહી ચૂકી છે. તે તેના અંદાજથી હંમેશાં તેના ફેન્સને ઇમ્પ્રેસ કરતી જાેવા મળે છે.બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર હંમેશાં તેના બોલ્ડ અને ગ્લેમરસ ફોટોશૂટને લઈને છવાયેલી રહે છે ત્યારે હાલમાં જ એક વખત ફરીથી […]Continue Reading
છેલ્લા એક વર્ષથી કેટરિના અને વિક્કીના રિલેશનશિપના સમાચારો ચર્ચામાં છે, લોકડાઉન દરમિયાન બંનેની નિકટતા વધી છે. બંને ઘણીવાર પાર્ટીમાં સાથે જાેવા મળે છે. તાજેતરમાં આરતી શેટ્ટીની દિવાળી પાર્ટીમાં વિક્કી અને કેટરીના સાથે જાેવા મળ્યા હતા.બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ અને કેટરિના કૈફ ના લગ્નની ચર્ચા હેડલાઇન્સમાં છે, જાે કે વિક્કી અને કેટરીના તરફથી હજુ સુધી કોઈ […]Continue Reading




















Recent Comments