પ્રદેશ પ્રમુખશ્રી અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષનેતા ડૉ. તુષાર ચૌધરીની સંયુક્ત પત્રકાર વાર્તા • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસ પક્ષના સંભવિત ઉમેદવારોની પસંદગી માટે ૧૧ માર્ચથી ૨૦ માર્ચ સુધી સમગ્ર ગુજરાતમાં રૂબરૂ મુલાકાતનો કાર્યક્રમ યોજાશે, જેમાં મહાનગરો, નગરપાલિકા, જિલ્લા Continue Reading
જાગૃત બનીને સૌ હવે અધિકાર જાણીએ છેતરામણીની આ દુનિયામાં સાવધ રહી હક્કો માણીએ ભેળસેળ અને સાયબરના ભયથી ના ગભરાશો તમે, કાયદાના આ શસ્ત્રથી સુરક્ષિત સૌને કરીએ આ સુરક્ષા ચક્રના ભેદને જનજાગૃતિના માધ્યમ દ્વારા અભેદ કરીએ. –“પાંધી સર” ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા હાલમાં ચાલી રહેલા ‘ગ્રાહક સુરક્ષા જાગૃતિ સપ્તાહ’ અને Continue Reading
અમરેલી જિલ્લા કલેકટરશ્રી, વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાની માર્ગ સલામતીની વિવિધ કામગીરી બાબતે વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. બેઠકમાં સ્પીડ લિમિટ, નિયમ મુજબનાં સાઇનેઝ બોર્ડ લગાવવા, વૃક્ષનું યોગ્ય સમયે ટ્રીમીંગ કરાવવું, સ્પીડ બ્રેકર, રમ્બલ સ્ટ્રીપ, શેવરોન બોર્ડ, કેટ Continue Reading
“આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની ઉજવણીના ભાગરૂપે અમરેલી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિલા સંમેલન – ૨૦૨૬નું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ મહિલા સંમેલનમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા સંમેલન દરમિયાન વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓ, વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર દીકરીઓનું સન્માન Continue Reading

















Recent Comments