લાઠી કીર્તિ કોટેજ ખાતે વિર હમીર સિંહ ટ્રસ્ટ દ્વારા શસ્ત્ર પૂજન અને સન્માન સમારોહ ડો. બલભદ્રસિંહ ચુડાસમા નાઅધ્યક્ષતામાં યોજાઇ ગયો આ પ્રસંગે અમરેલી નગરપાલિકાના પ્રમુખ મનિષાબેન રામાણી ઉપપ્રમુખ રમાબેન નરેશભાઈ મહેતા કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા લાઠી નગરપાલિકાના પ્રમુખ મનિષાબેન ભરતભાઈ પાડા ઉપપ્રમુખ ભાનુબેન રાજુભાઈ મોતીસરિયા ચેરમેન નરેન્દ્ર સિંહ ગોહિલ નું સન્માન તેમજ તેમના Continue Reading




















Recent Comments