કોવાસીન ભારતની પ્રથમ રસી છે, જે ૈંઝ્રસ્ઇ (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) અને દ્ગૈંફ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી) ના સહયોગથી વિકસાવવામાં આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને અત્યાર સુધીમાં છ રસીઓને મંજૂરી આપી છે. તેમાં ફાઇઝર બાયોએન્ટેક, જાેહ્ન્સન એન્ડ જાેન્સન (ત્નશ્ત્ન), ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા, મોર્ડેના, સિનોફાર્મ અને સિનોવાકથી કોવિડ રસીઓનો સમાવેશ થાય છે. એવું Continue Reading




















Recent Comments