ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને આજે કલેકટર કચેરી ખાતે મળી હતી. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાની અસર ઓછી થઇ ગઇ છે ત્યારે કોરોનાને કારણે અટકેલાં વિકાસના કામો ઝડપથી પૂર્ણ થવાં જોઇએ. જેનાથી લોકોને પડતી હાલાકી પણ ઓછી થશે અને સંલગ્ન પ્રોજેક્ટો પણ તેની સમયમર્યાદામાં પૂર્ણ કરી શકાશે. […]Continue Reading
આધ્યશક્તિની આરાધનાનું પર્વ હજુ બે દિવસ પહેલાં જ પૂર્ણ થયું છે. પરાપૂર્વથી ગરબો અને નવરાત્રી એક બીજાના પૂરક બની રહ્યાં છે. આ નવરાત્રીમાં માતાજીની આરાધના માટે નવે દિવસ મટકીમાં દીવો કરીને ‘ગરબો’ માતાજીની આરાધના માટે ઘૂમાવીએ છીએ. નવરાત્રી બાદ આ ગરબાને આપણે જળમાં કે અન્ય જગ્યાએ પધરાવીએ છીએ. જો તેને નદીમાં પધરાવીએ તો જળ પ્રદૂષણ […]Continue Reading
દીપિકાના વખાણ કરતી વખતે રણવીરે કહ્યું હતું કે તે ખૂબ નસીબદાર છે કે તેને આવો જીવનસાથી મળ્યો છે. તેણે મારી ટીકા કરીને મને મારા કામમાં વધુ સારો બનાવ્યો છે. હું તેને ખૂબ પ્રેમ કરું છું અને તેનો ટેકો મને સારો હોસ્ટ બનવામાં મદદ કરશે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ કબીર […]Continue Reading
સરદાર ઉધમ એક એવી ફિલ્મ છે જે તમને હમેશાં બાંધીને રાખશે. ફિલ્મના છેલ્લા કલાકમાં, તમે જનરલ ડાયરને ધિક્કારવાનું શરૂ કરો છો. કારણ કે તમે ફિલ્મમાં એટલા બધા ખોવાય જાવ છો કે તમે તે પાત્રોને અનુભવવા લાગો છો. આ એક પીરિયડ બાયોપિક છે જે બોલિવૂડમાં બની રહેલી બાકીની ફિલ્મોથી એકદમ અલગ છે. સરદાર ઉધમ સિંહની વાર્તા […]Continue Reading
સારાના લુકને તમારા લગ્નના કલેક્શનમાં સમાવવા માંગો છો? આ લહેંગા સેટને તમારા વોર્ડરોબમાં ઉમેરવા તમારે લગભગ ૧,૫૦,૦૦૦ ખર્ચવા પડશે. સારાએ તેના લેહંગાને સોનાના માંગ ટિક્કા, વીંટી અને મેચિંગ ઇયરિંગ્સ સાથે એક્સેસરાઇઝ્ડ કર્યુ હતુ. તેણે વાળ છૂટા છોડ્યા હતા અને ગ્લેમ માટે તેણે બ્લશ, ગુલાબી લીપ શેડ, ગ્લોઇંગ સ્કિન, કોહલ-લાઇન્ડ આંખો અને આકર્ષક આઈલાઈનર પસંદ કરી.બોલિવૂડ […]Continue Reading
ઉપલેટા તાલુકાના મોટી પાનેલીની પચાસવર્ષ જૂની પ્રાચીન શ્રી શક્તિ ગરબી મંડળની બાળાઓ દ્વારા વિજયાદશમી ના દિવસે આંતકવાદ રૂપી રાવણ ને દહન કરવાનાં નેક ઈરાદા સાથે લડી રહેલા આપડા વીર જવાનોએ દેશ અને દેશની પ્રજાની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપી રહ્યા હોય તેવા વીર જવાનો શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા દેશભક્તિી નો માહોલ બનાવી લોકોમાં […]Continue Reading


















Recent Comments