લેકમી ફેશન વીક ૨૦૨૧નું ફિનાલે રવિવારે હતું. ૫ દિવસ ચાલેલ આ ઇવેન્ટમાં ફેશન અને સુંદરતાનો તાલમેલ જાેવા મળ્યો. ફિનાલેમાં કરીના કપૂર શો સ્ટોપર બનીને પહોંચી. દર વર્ષની જેમ આ વર્ષે પણ કરીના છવાઈ ગઈ હતી અને દરેક જગ્યા પર તેની જ ચર્ચા થઈ રહી હતી. કૂરીનાએ ડિઝાઇનર ગૌરવ ગુપ્તા માટે રેમ્પ વોક કર્યું. રેમ્પ વોક […]Continue Reading





















Recent Comments