Home Articles posted by CITY WATCH NEWS (Page 6159)
ગુજરાત
( જી.એન.એસ), અમદાવાદ ,તા.૧૨કોરોનાના સમયમાં અમદાવાદ મનપા દ્વારા અનેક ખાનગી હોસ્પિટલ સાથે ટાઇ અપ કરવામાં આવ્યું હતું.જાે કે, આમાંથી કેટલીક હોસ્પિટલોને હજુ સુધી પેમેન્ટ નથી મળ્યું. કોર્પોરેશન દ્વારા ૫૭ જેટલી ખાનગી હોસ્પિટલોના બિલો પેન્ડિંગ રાખવામાં આવ્યા છે અને આ પેમેન્ટનો આંકડો ૧૦ કરોડથી વધારે છે. જે હોસ્પિટલોને પેમેન્ટ નથી મળ્યા, તેમનો આક્ષેપ છે કે લાગવગ […]Continue Reading