Home Articles posted by CITY WATCH NEWS (Page 6165)
રાષ્ટ્રીય
૩૧ ઓગસ્ટના રોજ એર ઇન્ડિયા પર કુલ ૬૧,૫૬૨ કરોડ રૃપિયાનું દેવું છે. જે પૈકી ૧૫૩૦૦ કરોડ રૃપિયાનું દેવું ટાટા સન્સ હોલ્ડિંગ કંપની ટેલેસ પ્રાઇવેટ લિમિટેડ ચુકવશે. જ્યારે બાકીનું ૪૬,૨૬૨ કરોડ રૃપિયાનું દેવું એઆઇએએચએલને ટ્રાન્સફર કરવામાં આવશે.એર ઇન્ડિયાના ખાનગીકરણ પછી હવે એલાયન્સ એર સહિતની એર ઇન્ડિયાની ચાર સબસિડરી કંપનીઓ અને ૧૪૭૦૦ કરોડ રૃપિયાથી વધુની કીંમતની જમીન […]Continue Reading
રાષ્ટ્રીય
મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં બંધની અસર દેખાવાનું ચાલુ થઈ ગયું હતું. દુકાનો અને કોમર્શિયલ માર્કેટ બંધ રાખવામાં આવ્યા છે. જરૂરિયાતની ચીજ-વસ્તુઓ વેચતી દુકાનોને પણ બંધ કરાવવામાં આવી છે. વેપારીઓના કહેવા પ્રમાણે બંધના સમર્થનમાં તેઓ અડધો દિવસ દુકાનો બંધ રાખશે. સાંજે ૪ઃ૦૦ વાગ્યા બાદ દુકાનો ખુલી જશે. પુણેની શાકભાજી મંડી પણ બંધના સમર્થનમાં રહી. પુણે […]Continue Reading
રાષ્ટ્રીય
કરનાલના નીલોખેડી ખાતેનો આ બનાવ ખૂબ જ ચર્ચિત બન્યો છે. જાણવા મળ્યા મુજબ એક ઘરમાં લગ્ન પ્રસંગ હતો અને મહેમાનો આવેલા હતા. ઘરમાં ખૂબ જ ભીડભાડ હતી. ગામનો એક યુવક જેને પહેલા પણ અનેક વખત સ્પિડમાં ગાડી ન ચલાવવા માટે સમજાવવામાં આવેલો તે અનેક સમજાવટ છતાં ખૂબ જ સ્પિડમાં ગાડી ચલાવી રહ્યો હતો. લગ્નના દિવસે […]Continue Reading
ગુજરાત
ગાંધીનગરમાં સચિન દીક્ષિતે શુક્રવારે રાતના સાડાઆઠ વાગ્યે શિવાંશને તરછોડ્યા બાદ તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસને સોંપ્યા બાદ તેની ગાંધીનગરનાં કોર્પોરેટર દીપ્તિબેન પટેલે માતાની જેમ લગભગ ૪૮ કલાક સુધી સારસંભાળ રાખી હતી. ત્યાર બાદ શિવાંશને રવિવારના રાતના ૭ વાગે શિવાંશને અમદાવાદના ઓઢવમાં આવેલા શિશુગૃહમાં લાવવામાં આવ્યો હતો. તેને મૂકવા માટે કોર્પોરેટર દીપ્તિબેન પટેલ જ Continue Reading
ગુજરાત
દિલ્હીમાં કોઇ વીજકાપ લદાવા જઇ રહ્યો નથી. ઘરેલુ અને આયાતી કોલસાનો પુરવઠો કિંમતની પરવા વિના અવિરત રીતે જારી છે. કોઇપણ સંજાેગોમાં ગેસનો પુરવઠો પણ ખૂટી જવાનો નથી. રવિવારે આર કે સિંહે તેમના મંત્રાલયના અધિકારીઓ, તાતા પાવર અને ગેઇલના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. વીજ ઉત્પાદકો અને વિતરક કંપનીઓએ કોલસાનો જથ્થો ફક્ત બે દિવસ ચાલે એટલો […]Continue Reading
રાષ્ટ્રીય
રશિયા વિમાન સુરક્ષા માનકોમાં સુધારો આવ્યો છે. પરંતુ દૂરના ક્ષેત્રમાં જૂના પ્લેનના કારણે દુર્ઘટના થતી રહે છે. આ પહેલા એક જૂના એન્ટોનોવ એએન-૨૬ વિમાન ગયા મહિને રશિયાના સુદૂરમાં પૂર્વમાં ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં ૬ લોકોના મોત થયા હતા. જુલાઈમાં કામચટકામાં એક પ્લેન દુર્ઘટનામાં એન્ચોનોવ એએન -૨૬ ટિ્‌વન એન્જિન ટર્બોપ્રોપમાં સામેલ ૨૮ મુસાફરોના મોત થયા હતા.રશિયાના […]Continue Reading
રાષ્ટ્રીય
૨૦૨૦ના વર્ષમાં દુનિયામાં એન્ઝાઈટી ડિસઓર્ડરના ૩૭.૪ કરોડ કેસ આવ્યા છે. તેમાંથી લગભગ ૭.૬ કરોડ કેસનું કારણ કોરોના વાયરસ છે. ૭.૬ કરોડના આ આંકમાં લગભગ ૫.૨ કરોડ મહિલાઓના છે જ્યારે પુરુષોની સંખ્યા ૨.૪ કરોડની છે. એક સ્ટડીના આધારે જાણવા મળ્યું છે કે ૮૩ ટકા મહિલાઓનું કહેવું છે કે તેઓ કોરોના મહામારીના સમયમાં તે સતત ચિંતામાં રહેતી […]Continue Reading
રાષ્ટ્રીય
મોટાભાગના દેશોમાં આગામી કેટલાય મહિના સુધી વ્યાપક રસીકરણ થઇ જાય તે સંભવ નથી અને તમામ શિક્ષકોનું રસીકરણ થઇ જાય ત્યાં સુધી બાળકોના હિતોના જાેખમે શાળાઓને બંધ રાખવાનો ર્નિણય સંક્રમણને ઘટાડવામાં કાંઇ મોટા ફાયદાકારક રહે તેમ પણ નથી. તે સંજાેગોમાં આવા સાદા અને સસ્તા ઉપાયો અજમાવીને શાળામાં સંક્રમણને અટકાવી શકાય.વિશ્વ બેન્કની શિક્ષણ ટીમ દ્વારા તૈયાર થયેલા […]Continue Reading
રાષ્ટ્રીય
દેશભરમાં કોરોનાના કહેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વેક્સિનેશનની કામગીરીએ વેગ પકડતા કોરોનાનું સંક્રમણ ઘટયું છે. એક્ટિવ કેસની સંખ્યા ૨૦૮ દિવસમાં સૌથી ઓછામાં ઓછી નોંધાઈ છે. એકિટવ કેસ એટલે કે જેમને હજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર આપી રહી છે તેવા દર્દીઓની સંખ્યા ૨,૩૦,૯૭૧ થઈ છે કુલ કેસના ૦.૬૮ ટકા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧૮,૧૬૬ […]Continue Reading
રાષ્ટ્રીય
આવકવેરા વિભાગ દ્વારા કેટલાક અન્ય કાનૂની મુદ્દાઓ પણ શોધી કાઢવામાં આવ્યા હતા જેમ કે વ્યક્તિગત ખર્ચ કંપનીના ખાતાઓમાં લખવામાં આવી રહ્યો છે અને સંબંધિત પક્ષો દ્વારા ખરીદવામાં આવેલી જમીનની કિંમત સરકારી નોંધણી કિંમત કરતાં ઓછી બતાવવામાં આવી છે. કંપની પર આરોપ લગાવતા જણાવવામાં આવ્યું છે કે દરોડા દરમિયાન તે સ્થળોની ઓળખ કરવામાં આવી હતી જ્યાં […]Continue Reading